ChatGPT Fake Links Scam 2026: સાવધાન! ચેટજીપીટી પર ફેક લિંક્સનું મોટું કૌભાંડ આવ્યું સામે!
શું તમે પણ ઓનલાઈન શોપિંગ માટે ChatGPT જેવા AI ટૂલની મદદ લો છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શું તમે પણ ઓનલાઈન શોપિંગ માટે ChatGPT જેવા AI ટૂલની મદદ લો છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રિટનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નકલી શોપિંગ વેબસાઇટ્સ AIના સર્ચ રિઝલ્ટમાં દેખાઈ હતી અને લોકો છેતરપિંડીનો ભોગ બની શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આજના આ વિષયમાં આપણે જાણીશું કે કેવી રીતે તમે આવા સ્કેમ અને સ્કેમરસથી બચી શકો છો....જુઓ સંપૂર્ણ અહેવાલ....

