Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે શું જાહેરાત કરી? જુઓ Video

UPSC Exam: UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરી મોટી જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રો દ્વારા ઉમેદવારોને વિશેષ સહાય આપવામાં આવશે

UPSC Exam: UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરી મોટી જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રો દ્વારા ઉમેદવારોને વિશેષ સહાય આપવામાં આવશે, જેમાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે દર મહિને 4,000 રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે.

UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે મોટી જાહેરાત

પરીક્ષાના વિવિધ તબક્કાઓ પાર કરનાર ઉમેદવારોને પ્રોત્સાહન રૂપે મોટી રકમ ચૂકવવામાં આવશે. જેમાં પ્રિલિમ પાસ કરનાર યુવકોને 35,000 અને યુવતીઓને 50,000 રૂપિયા, મુખ્ય પરીક્ષા પાસ કરનારને 55,000 રૂપિયા તથા અંતિમ પસંદગી થવા પર યુવકોને 75,000 અને યુવતીઓને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.જુઓ Video ....

Tags :