Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Surat Heavy Rain: પ્રથમ વરસાદે જ Surat મનપાની પોલ ખોલી, મુસાફરો ભરેલી બસનું ટાયર જમીનમાં બેસી ગયું, જુઓ Video

Surat Heavy Rain: સુરતમાં થયેલા પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં ઉધના વિસ્તારમાં વરસાદને કારણે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે.

Surat Heavy Rain: સુરતમાં થયેલા પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે, જેમાં ઉધના વિસ્તારમાં વરસાદને કારણે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે. આ ગંભીર કિસ્સામાં મુસાફરોથી ભરેલી એસટી બસનું ટાયર જમીનમાં બેસી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ચોમાસાની શરૂઆતમાં જ બનેલી આ ઘટનાએ સુરત મનપાની કામગીરી અને માર્ગોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જુઓ વીડિયો.....

Tags :