Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
search_img
external_link1
ગુજરાત મારો જિલ્લો મારું ગામ બિઝનેસ video પૉડકાસ્ટ મનોરંજન ટેક & ઓટો ધર્મ ભક્તિ

Surat Road Collapse : સુરતમાં પહેલા વરસાદે જ પાલિકાની પોલ ખોલી!

સુરતમાં હજું તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં જ પહેલા જ વરસાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

સુરતમાં હજું તો ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યાં જ પહેલા જ વરસાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી જતા મસમોટું ખાડો પડ્યો છે. અંદાજિત 300 મીટર રોડ બેસી જતા લોકો હેરાન થઈ રહ્યા છે. કલાકુંજ બ્રિજ નજીક રોડ બેસી જવાની ઘટના બની છે. તંત્રના પ્રિ-મોન્સૂન દાવાઓ પોકળ સાબિત થયા હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે........જુઓ અહેવાલ.......

Tags :