જાણો આખી પ્રક્રિયા, જરૂરી શરતો અને આવકની સંભાવનાઓ
ATM installation on private property : ઘણા લોકો પાસે રસ્તાની બાજુમાં દુકાન, વ્યાપારી જગ્યા અથવા નાની-મોટી જમીન હોય છે, પરંતુ યોગ્ય ઉપયોગના અભાવે તે ખાલી જ પડેલી રહે છે. સામાન્ય રીતે લોકો આવી મિલકત વેચી દેવા અથવા ભાડે આપવા વિશે વિચારે...

