Photo story -10 હજાર ભક્તોની હાજરીમાં ભવ્ય ટ્રેલર લોન્ચ, રથયાત્રાના અવસરે ફિલ્મ આ તારીખે થશે રિલીઝ
Mahaprabhu Jagannath Animated Movie : આસ્થા અને સિનેમાને એકસાથે જોડતી એનિમેટેડ ફિલ્મ ‘મહાપ્રભુ જગન્નાથ’ હવે 17 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. આ તારીખનું વિશેષ મહત્વ છે કારણ કે તે 16 જુલાઈએ ઉજવાતી ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાના બીજા જ દિવસે...

