Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
11:18 AM Jul 01, 2026 IST
![headline 12 pm વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
![headline 12 pm વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર]()
01 - Gujarat Latest News : અંકલેશ્વરમાં ઉદ્યોગપતિઓ બન્યા બેફામ, પ્રથમ વરસાદનો લાભ ઉઠાવી કેમિકલવાળુ પાણી છોડ્યું
02 - Gandhinagar News: રાજ્યના ખેડૂતો માટે મહત્વના નિર્ણયોની શક્યતા, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
03 - UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકાર આપશે રૂ.2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય
04 - Gujarat High Court નો મોટો ચુકાદો, સપ્તપદીના ફેરા વગર મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં, હિન્દુ લગ્નવિધિ સંપન્ન થવી અનિવાર્ય
05 - Bharuch : નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં પિતા-પુત્રના મોત, એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા
06 - Valsad માં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ, મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાતા રસ્તો થયો બંધ
07 - Surat માં ભ્રષ્ટાચારના ગાબડાં, ST બસનું ટાયર રસ્તામાં ખૂંપી જતા તંત્રની કામગીરી પર સવાલો
08 - Agra-Lucknow Expressway accident: ઉન્નાવમાં કાળમુખો અકસ્માત, આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર કાર અને બસની ટક્કર, 5ના મોત
09 - India's First Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું સાકાર, 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે હાઈ-સ્પીડ કોરિડોર!
10 - Gold and Silver Rates : સોનાના ભાવમાં ઉછાળો અને ચાંદીના ભાવ ગગડ્યા, જાણો લેટેસ્ટ કિંમત